ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition)

Rating:
100%
Special Price ₹ 158 Regular Price ₹ 225
ઈનર એન્જિનિયરિંગ વાચકોને તેમનો પોતાનો આનંદ રચવા માટે એક માર્ગ અને તકનીક પ્રદાન કરે છે.
- +

Delivery Pincode

Shipping Note:
  • Free Shipping on all orders of Rs 950 and above.
  • All orders shall be dispatched within 24-48 hours except on bank holidays
  • Delivery within India is usually completed within 5 - 10 working days depending on the location.

 

ઈનર એન્જિનિયરિંગ - આનંદ માટેની યોગીની માર્ગદર્શિકા, ન્યુ યોર્કની બેસ્ટસેલર, તે એક સ્વ-સશક્તિકરણ માટેની માર્ગદર્શિકા જે પારંપરિક જ્ઞાન અને સિદ્ધાંતો પર આધારિત છે અને વાચકોને આંતરિક સ્થિરતા અને શાંતિ માટે કાયમી પાયો બનાવવામાં મદદ કરે છે. પહેલી વાર, સદ્‍ગુરુ, વાચકો માટે યોગના વિજ્ઞાન દ્વારા સંપૂર્ણ સુખાકારી હાંસલ કરવાનો વ્યવહારિક માર્ગ આ સુલભ પુસ્તકમાં રજૂ કરે છે. તે આંતરિક પરિસ્થિતિઓને તમે જે રીતે ઇચ્છો છો તે રીતે બનાવવાનું એક માધ્યમ છે, જે તમને તમારા પોતાના આનંદના ઘડવૈયા બનાવે છે.
 
આ પરિવર્તનકારી પુસ્તકમાં, સદ્‍ગુરુ કુદરતી વિશ્વ પ્રત્યે લગાવ ધરાવતા એક છોકરાથી માંડીને એક હિંમતવાન યુવાન સુધીની પોતાની જાગૃતિની વાત કહે છે જેણે તેની મોટરસાઇકલ પર ભારતીય ખંડ પાર કર્યો હતો. તેઓ દક્ષિણ ભારતમાં એક પર્વતની ટોચ પર તેમના આત્મજ્ઞાનની ક્ષણને વર્ણવે છે, જ્યાંથી તેઓ ધરમૂળથી બદલાઈને બહાર આવ્યા હતા. આજે, ઈશાના સ્થાપક તરીકે, તે લાખો લોકો માટે માર્ગ પ્રકાશિત કરે છે. આ સુલભ, ગહન અને આકર્ષક પુસ્તકનું શાણપણનું સારરૂપ વાચકોને આનંદભર્યું જીવન જીવવાની તક આપે છે.
 
૩ લાખ કોપી વેચાઈ ચુકી છે.
 
More Information
Product Details

પ્રકાશક ‏ : ‎ પેંગ્વીન રેન્ડમ હાઉસ ઇન્ડિયા પ્રાઇવેટ લિ.; ડિજિટલ મૂળ આવૃત્તિ (૧૨ ડિસેમ્બર ૨૦૧૬)

ભાષા :  ગુજરાતી

પેપરબેક ‏ : ‎ 300 પૃષ્ઠ

પરિમાણ ‏ : ‎૫.૨૫ x ૮.૫ ઇંચ

મૂળ દેશ ‏ : ‎ ભારત

  • Buy any book and get Free Shipping at Rs 499/-
  • EMI available on orders above Rs 3,000 on select credit cards
  • We accept Credit or Debit Cards, Net Banking, Mobile Wallets, and UPI. All International and Indian cards are accepted.
  • View our Return and Refund Policy
Ratings & Reviews
  1. Dobariya
    How do you rate this product?
    100%
    First thanks to sadhguru and isha volunteers . bcoz them this book available in gujarati... if you really want to Gift something more valuable to your dear ones here it is .....for Gujarati it is so simple translation and more usefull to start inward Journey . i have done IE in sep 19 surat. i have waited too much for Gujarati version. thanks to mansi parekh . Namskaram

    Review by Gaurav

    Posted on

sahre
© 2022 - 2024 Isha Life Pvt. Ltd. All Rights Reserved.